ભૂકંપના આંચકાથી ફરી એકવાર દિલ્હીને હચમચ્યું... - Earthquake shakes Delhi
ભૂકંપના આંચકાએ ફરી એકવાર દિલ્હીને હચમચાવી નાખ્યું છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.
ભૂકંપના આંચકાએ ફરી એકવાર દિલ્હીને હચમચાવી નાખી
નવી દિલ્હી: ભૂકંપના આંચકાએ ફરી એકવાર દિલ્હીને હચમચાવી નાખ્યું છે. શુક્રવારે રાત્રે 9:08 વાગ્યે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં, જેનું કેન્દ્ર હરિયાણાના રોહતક તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. આ ધરતીકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે.
જાણકાર લોકો પહેલેથી જ ચેતવણી આપી ચુક્યા છે કે, ભવિષ્યમાં દિલ્હીમાં ભૂકંપ આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોને ભૂકંપ સંબંધિત સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.