જણાવી દઇએ કે સાંસદો ડીલના પક્ષમાં સહમત થવામાં નિષ્ફળ રહ્યા બાદ 24 મે ના રોજ થેરેસા મે એ ભાવુક ભાષણ આપતા 7 જૂનના રોજ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
બ્રિટનના PM પદ પરથી થેરેસા મેનું રાજીનામું, નવા ઉમેદવારની શોધ શરૂ - LONDAN
લંડન: બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે એ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે શુક્રવારે રાજીનામું આપ્યું છે. ત્યાર બાદ આ પદ માટે પાર્ટી નવા ઉમેદવારની શોધ કરી રહી છે.

બ્રિટનના PM પદ પરથી થેરેસા મે નું રાજીનામુ, ચૂંટણી માટેના તૈયારીઓ શરૂ
ઉલ્લેખનીય છે કે, આવનારા નેતા સુધી તે વડાપ્રધાન પદ પર કાર્યરત રહેશે. આશંકા સેવાઇ રહી છે કે, પાર્ટી જુલાઇના અંત સુધીમાં નવા નેતાની ધોષણા કરશે.