ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પરપ્રાંતિય મજૂરોએ સાઈકલથી ઘરે પહોંચવા માટે કર્યો નિર્ણય

પોતાનુ ગુજરાતન ચલાવવા માટે પોતાના ઘરોથી સેંકડો કિલોમીટર દૂર આવેલા પંજાબમાં રહેતા આ પરપ્રાંતિય મજૂરોએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક સમય એવો આવશે જ્યારે તેમની પાસે બે ટંક ખાવાના પણ પૈસા નહી હોય. એટલે તેમને પોતાના ઘરે પરત ફરવા માટે સાઈકલ ખરીદવાનું નક્કી કર્યુ છે. જેની માટે રોજિંદી વેતન મેળવવા અનેક પ્રયત્નો કર્યા હતાં.

પરપ્રાંતિય મજૂરોએ સાઈકલથી ઘરે પહોંચવા માટે કર્યો નિર્ણય
પરપ્રાંતિય મજૂરોએ સાઈકલથી ઘરે પહોંચવા માટે કર્યો નિર્ણય

By

Published : Apr 30, 2020, 12:13 PM IST

પંજાબઃ પેટની આગને ઠારવા માટે તેમના ઘરોથી સેંકડો કિલોમીટર દૂર આવેલા પંજાબમાં રહેતા આ પરપ્રાંતિય મજૂરોએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક સમય એવો આવશે જ્યારે તેમની પાસે બે ટંક ખાવાના પણ પૈસા નહી હોય. એટલે તેમને પોતાના ઘરે પરત ફરવા માટે સાઈકલ ખરીદવાનું નક્કી કર્યુ.

સાઇકલ પર આશરે 750 કિલોમીટરની યાત્રામાં થોડો ખોરાક, કેટલાક કપડાં, એક એર પમ્પ અને થોડું પાણી ભરીને કોઈ પણ સ્થિતિમાં ઘરે પહોંચવાનું લક્ષ્ય હતું.

આ મજૂરો કહે છે કે, તેઓ લોકડાઉનને કારણે પંજાબના ભટિંડામાં ફસાયા હતા અને ગામમાં પહોંચવા માટે સાઇકલ ખરીદવી હતી. એટલે તેઓ રોડ કામ મેળવવા નીકળી પડતા હતાં.


પંજાબથી ઝાંસી (યુપી)ની લગભગ 50 કિલોમીટરની મુસાફરી નક્કી કરી કેટલાક પરપ્રાંતિય મજૂરોને એરપંપ, કેટલાક કપડાં, થોડું ખોરાક અને પાણી લઈને, સાયકલ પર સેંકડો કિલોમીટર દૂર જવા નીકળી પડ્યા છે. આ પહેલા પણ લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં મજૂરો પગપાળા ઘરે પહોંચ્યા હતા. પરંતુ પંજાબના બાથિંડા ગયેલા આ મજૂરો બે દિવસની રોટલી ખાવાને બદલે સાઈકલથી ઘરે જવાનુ પસંદ કર્યુ છે.

સાઈકલ પર પંજાબથી ઝાંસી જતા મજૂરો કહે છે કે, લોકડાઉન હોવાને કારણે તેઓ બાટિંડામાં અટવાઈ ગયા હતા, ખાવામાં ઘણી તકલીફ ઉભી થઈ હતી, ત્યારબાદ અમે દૈનિક વેતન કરીને થોડો પૈસા કમાવવાનું નક્કી કર્યું હતું. જેથી તેઓ સાયકલ ખરીદી ઘરે જઇ શકે.

પ્રાંતિય મજૂરોએ જણાવ્યું હતું કે, તેઓએ ફક્ત સાયકલ ખરીદવા માટે દૈનિક વેતન મેળવવું પડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details