હેલ્પીંગ હેન્ડ સંસ્થાના સભ્યો દ્વારા પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરી તેને અલગ કરી મ્યુનીસિપલ કોર્પોરેશનોને આપવામાં આવે છે. જાહેર સ્થળો અને બગીચાઓની સાફ સફાઈ માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા આ યુવાનો પોતાના ખિસ્સાના નાણાંનો ઉપયોગ કરે છે.
અલવરના યુવાનોની પાંચ વર્ષથી ચાલતી પ્લાસ્ટિક સામેની અવિરત લડાઈ