લખનઉઃ નોઈડાથી પ્રવાસીઓ અને કામદારોને બિહાર લઈ જતી બસને કુશીનગરમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતનના કારણો જાણવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તાત્કાલિક રિપોર્ટ આપવા જણાવ્યું છે.
કુશીનગર બસ અકસ્માત અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તપાસના આદેશ આપ્યા
નોઇડાથી પ્રવાસીઓ અને કામદારોને બિહાર લઈ જતી બસને કુશીનગરમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતનના કારણો જાણવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તાત્કાલિક રિપોર્ટ આપવા જણાવ્યું છે.
કુશીનગરમાં બસ અકસ્માત અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યના તપાસના આદેશ આપ્યા...
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કુશીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને બસ અકસ્માતની માહિતી આપવા જણાવવામાં આવ્યુ છે. તેમણે તમામ ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે સુચના આપી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને અકસ્માતનું કારણ તપાસવા અને તાત્કાલિક રિપોર્ટ આપવા જણાવ્યું છે.