ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAAના વિરોધ સંદર્ભે ગૃહપ્રધાને બોલાવી બેઠક - IndiaAgainstCAA

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલને લઈ થઈ રહેલા વિરોધ પર ગૃહ પ્રધાને મહત્વની બેઠક બોલાવી છે.

નવી દિલ્હી
etv bharat

By

Published : Dec 19, 2019, 6:36 PM IST

Updated : Dec 19, 2019, 6:54 PM IST

નાગરિકતા સંશોધન બિલને લઈ થઈ રહેલા વિરોધ પર ગૃહ પ્રધાને મહત્વની બેઠક બોલાવી છે.વિભાગોનો રિવ્યુ મીટિંગમાં ચાલી રહેલા મુદ્દાઓ પર વાત કરવામાં આવશે.

રાષ્ટ્રપતિએ મ્હોર માર્યા બાદ આ બિલ એક્ટ બન્યુ છે. જેની સામે પૂર્વોત્તર સહિત હાલ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એકતરફ સત્તાપક્ષ અને સરકાર આ એક્ટમાં કોઈ પણ ફેરફાર કે પરત ન ખેંચવા માટે અડગ છે. ત્યારે સમગ્ર દેશના મોટા આગેવાનો અને વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેની સામે વિરોધનો સૂર છેડ્યો છે. આ સાથે જ હવે દેશના મોટા શહેરોમાં પણ તેની સામે વિરોધ પ્રદર્શન હિંસક બન્યુ છે, તેવા કિસ્સામાં ગૃહ પ્રધાન અમિત શાહે તાત્કાલિક બેઠક બોલાવી સમીક્ષા શરૂ કરી છે.

Last Updated : Dec 19, 2019, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details