ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મથુરામાં પોલીસ પાસેથી આરોપીએ મોટરસાયકલ છીનવી - Police station

મથુરામાં પોલીસ પાસેથી આરોપીએ મોટરસાયકલ છીનવી લીધી હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મથુરામાં પોલીસ પાસેથી આરોપીએ મોટરસાયકલ છીનવી
મથુરામાં પોલીસ પાસેથી આરોપીએ મોટરસાયકલ છીનવી

By

Published : May 28, 2020, 12:11 PM IST

મથુરાઃ મથુરામાં પોલીસ પાસેથી આરોપીએ મોટરસાયકલ છીનવી લીધી હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા લોકોએ પોલીસકર્મીઓને માર માર્યો હતો અને મોટરસાયકલ છીનવી લીધી હતી અને નાસી છૂટયા હતા.

પોલીસ જ્યારે આ બનાવની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, ગામના જ પ્રધાનના દિકરાએ પોલીસ સાથે મારપીટ કરીને ઘટનાને અંજામ આપ્યો હતો અને પોલીસની મોટરસાઈકલ લઈને ભાગા છૂટ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ લૂંટનો કેસ દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details