કાશ્મીરમાં અનંતનાગમાં ફરી એક વાર અતંકવાદીઓ દ્વારા ટ્રક ચાલકની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. કાશ્મીરના ઘાટીમાં એક સપ્તાહમાં ચોથી વાર આવો હુમલો થયો છે.
કાશ્મીરમાં ફરી એક વાર આતંકીવાદીઓએ કરી ટ્રક ચાલકની હત્યા - જમ્મુ કાશ્મીરમાં ટ્રક ચાલકની હત્યા
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે રાતે આતંકવાદીઓએ ફરી એક ટ્રક ચાલકની ગોળી મારી હત્યા કરી છે. મૃતકની ઓળખાણ રિયાસીના નિવાસી નારાયણ દત્ત રૂપે થઈ છે.
![કાશ્મીરમાં ફરી એક વાર આતંકીવાદીઓએ કરી ટ્રક ચાલકની હત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4896328-thumbnail-3x2-jammu.jpg)
ffdfd
અગાઉ પણ શોપિયામાં એક રાજસ્થાનના ટ્રક ચાલકની હત્યા થઈ હતી.