જાણકારી મુજબ ઉપસરપંચનુ નામ લખમા મંડાવી છે. જણાવામાં આવ્યું છે કે છોટેડગુડરાના ચાલાકીપારામાં 10થી 12 હથિયારધારી આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
આતંકવાદીઓએ ઉપસરપંચની તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા - છતીસગઢ
છતીસગઢ: આતંકવાદી તેની નાપાક હરકતોથી બાજ આવતું નથી. દંતેવાડાના છોટે ગુડરા ગામના ઉપસરપંચની મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી.

આતંકવાદીઓએ ઉપસરપંચની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા
થોડા સમય પહેલા જ આતંકવાદીઓએ એક ભૂતપૂર્વ સરપંચની પણ હત્યા કરી હતી અને તેના પર ઘણા આરોપો પણ હતાં.