ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અનંતનાગમાં મોતને ઘાટ ઉતારાયેલો આતંકી હિજબુલ મુજાહિદીનનો સદસ્ય - જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલા

શ્રીનગરઃ બિજબેહરામાં ટ્રક ચાલક નારાયણ દત્તની હત્યામાં સામેલ આંતકીની ઓળખાણ એજાજ મલિક હોવાનું જણાયું છે. એજાજને પોલીસે અનંતનાગમાં મોતને ઘાટ ઉતાર્યો હતો.

ARMY

By

Published : Oct 30, 2019, 8:59 PM IST

કાશ્મીરમાં ટ્રક ચાલકની હત્યા કરનારા આતંકીની ઓળખાણ એજાજ મલિક હોવાનું સામે આવ્યું છે. કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે. સુરક્ષાબળોએ આંતકી એજાજને મંગળવારે અનંતનાગમાં મારી નાખ્યો હતો. પોલીસે જણાવ્યું કે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો સદસ્ય હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે એજાજ 2018થી સક્રિય હતો અને બિજબેહરામાં ટ્રક ડ્રાઈવરની હત્યામાં સામેલ હતો. જેના કારણે સ્પષ્ટ થાય છે કે આ હુમલામાં હિજબુલનો હાથ છે.

ABOUT THE AUTHOR

...view details