જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં આતંકવાદીઓએ ગોળી મારી એક શખ્સ પર હુમલો કર્યો હતો. હાલ તે શખ્સને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી કાશ્મીર પાલીસ દ્વારા આપવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીએ દુકાનમાં ઘુસી દુકાનદારને મારી ગોળી - આતંકવાદી
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ એક શખ્સને ગોલી મારી હતી. હાલ તે નાગરીકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
vcvc
મળતી માહિતી મુજબ ભોગ બનનાર વ્યકિત સ્થાનિક દુકાનદાર છે. આતંકવાદીઓએ દુકાનમાં ઘુસીને ગોળી મારી હતી.
આ ઘટના બાદ પોલીસે તે વિસ્તારને ધેરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.