આ પહેલા રવિવારે બપોરે કાશ્મીર ઝોન પોલીસે અવંતીપોરામાં એક આતંકવાદીના સહયોગી રસીક શેખની પણ ધરપકડ કરી હતી. તેની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી હતી.
સોપોરમાં લશ્કર-એ-તૈયબાના આંતકવાદીની ધરપકડ - જૈશ-એ-મોહમ્મદ
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રવિવારે લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી હતી.
![સોપોરમાં લશ્કર-એ-તૈયબાના આંતકવાદીની ધરપકડ terrorist arrested from sopore of jammu kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5462143-344-5462143-1577045492136.jpg)
સોપોરમાં લશ્કર-એ-તૈયબાના આંતકવાદીની ધરપકડ
પોલીસના રેકોર્ડ અનુસાર શેખ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના સક્રિય આતંકવાદી સાથે જોડાયેલો છે. પોલીસે શેખ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જો કે, આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તમને જણાવીએ તો છેલ્લા અમુક સમયથી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.