શ્રીનગરઃ બડગામમાં અરિજલ ખાનસૈબમાં આતંકીઓની છાવણીની બાતમી મળી હતી. જેના આધારે લશ્કર-એ- તૈયબાના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જમ્મુ-કાશ્મીરના બડગામના ટેરર મોડ્યૂલનો થયો પર્દાફાશ, 1ની ધરપકડ - જમ્મુ-કાશ્મીરના બડગામના ટેરર મોડ્યૂલનો થયો પર્દાફાશ
બડગામમાં અરિજલ ખાનસૈબમાં આતંકીઓની છાવણીની બાતમી મળી હતી. જેના આધારે લશ્કર-એ- તૈયબાના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જમ્મુ-કાશ્મીર
પોલીસ તપાસમાં પકડયેલા અપરાધીનું નામ જહૂર વાની હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં વધુ લોકો પકડાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.