તમને જણાવી દઇએ કે, આ તોફાન એટલુ ઝડપી હતું કે કેટલાક સમય માટે લોકો ઘરોમાં છુપાઈ ગયા હતા. આ તોફાને લોકોને દિવસમા રાતનો અનુભૂતિ કરાવ્યો હતો. શરૂઆતમાં જોતા લાગ્યું કે, વાવાઝોડું વંટોળના સ્વરૂપમાં આવી રહ્યું છે. તો લોકોએ ઝડપથી ઘરના દરવાજા બારીઓને બંધ કરી દીધા હતા.
રાજસ્થાનમા ભયંકર વાવાઝોડુ