ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 2.4 ડિગ્રીએ પહોંચતાં ઠંડીમાં થયો વધારો - ઠંડીનું તાપમાન માઈનસ ડીગ્રીએ પહોંચ્યું

દિલ્હીઃ શહેરમાં દિવસેને દિવસે તાપમાન ગગડી રહ્યું છે. જેના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. પહાડો પર તાપમાન માઈનસ 20થી માઈનસ 30 સુધી નીચે ઉતર્યુ છે. ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સવારના સમયે ધુમ્મસ હોવાના કારણે ટ્રેનો મોડી થતી હોવાથી મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે.

દિલ્હી
દિલ્હી

By

Published : Dec 29, 2019, 9:18 AM IST

રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. દિલ્હીમાં સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે. શનિવારે તાપમાન 2.4 ડિગ્રીએ પહોંચતાં લોકએ હાડ થીજવતી ઠંડી અનુભવી હતી.

દિલ્હીમાં લઘુત્તમ 2.4 ડિગ્રીએ પહોંચતાં નોંધાતા ઠંડીમાં થયો વધારો

દિલ્હી- NCR સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે ટ્રેનની મુસાફરીમાં અસર થઈ રહી છે. સવારે વાતાવરણ સ્પષ્ટ ન હોવાના કારણે ટ્રેનો મોડી થઈ રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પહાડો પર માઈનસ 20થી માઈનસ 30 નોંધાયું હતું.

ABOUT THE AUTHOR

...view details