ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હૈદરાબાદ દિશા ગેંગરેપઃ ચારેય આરોપીઓના મૃતદેહનું ફરી પોસ્ટમોર્ટમ કરવા હાઇકોર્ટનો આદેશ - દિશા ગેંગરેપ

હૈદરાબાદઃ તેલંગાણા હાઈકોર્ટે 'દિશા ગેંગરેપ' મામલે મહત્તવનો આદેશ આપ્યો છે. ગંગરેપના ચારેય આરોપીઓના મૃતદેહનું ફરીવાર પોસ્ટમોર્ટમ કરવાનું સૂચન હાઇકોર્ટે આપ્યું છે.

hyderabad encounter
hyderabad encounter

By

Published : Dec 21, 2019, 3:14 PM IST

હૈદરાબાદમાં મહિલા વેટનરી ડોક્ટર દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર થયું હતું. ત્યાર બાદ તેની તપાસ માટે સ્પેશિયલ ટીમ કરી રહી છે. ચારેય આરોપીઓના મૃતદેહને હૈદરાબાદના ગાંધી હોસ્પિટલમાં સાચવવામાં આવ્યાં છે.

તેલંગાણા હાઈકોર્ટે દિશા ગેંગરેપ મામલે આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આપેલા આદેશમાં આરોપીઓનું ફરીવાર પોસ્ટમોર્ટમ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે જ એન્કાઉન્ટરનું રહસ્ય વધારે ગાઢ બનતું જાય છે.

ABOUT THE AUTHOR

...view details