આંધ્રમાં ત્રણ રાજધાનીઃ TDP-BJP-PDFએ સમિતિ બનાવી, ત્રણ રાજધાની અને અમરાવતી વિકેન્દ્રીકરણ પર થશે અભ્યાસ - tdp-bjp-pdf-finalise-their-members-for-select-committee-to-study-bills-on-three-capital-decision
તેલુગુ દેશમ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીએફ)એ પોતાની પાર્ટીની એક સમિતિ બનાવી છે. જે સરકારની ત્રણ રાજધાનીના અને અમરાવતી વિકેન્દ્રીકરણના નિર્ણય પર અભ્યાસ કરશે.
tdp
અમરાવતીઃ તેલુગુ દેશમ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીએફ) પાર્ટીની સમિતિ સરકારની ત્રણ રાજધાનીના અને અમરાવતી વિકેન્દ્રીકરણના નિર્ણયનો અભ્યાસ કરશે. આ સમિતિ માટે પક્ષોએ તેમના સભ્યોના નામ તૈયાર કરી દીધા છે.