ભાજપ મહાસચિવ એચ.રાજા સહિત 311 કાર્યકર્તાઓ સામે ફરિયાદ - ભાજપ કાર્યકર્તા નેલ્લઇ કન્નન
ચેન્નઇ: તમિલનાડુ પોલીસે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ એચ.રાજાના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ભાજપ મહાસચિવ એચ.રાજા સહિત 311 કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ભાજપ મહાસચિવ એચ.રાજા સહિત 311 કાર્યકર્તાઓ સામે ફરિયાદ
ભાજપ કાર્યકર્તાઓને તમિલનાડુ પોલિસે મંગળવારના રોજ મરીના બીચ પરથી ધરપકડ કરી હતી. ભાજપ કાર્યકર્તા નેલ્લઇ કન્નન વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. નેલ્લઇ કન્નન પર વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ છે.