ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુ :જમથુલ ઉલામા સબઈના પ્રતિનિધિઓએ રજનીકાંત સાથે મુલાકાત કરી

જમથુલ ઉલામા સબાઈના પ્રતિનિધિઓ અભિનેતા રજનીકાંતને તેમના નિવાસ સ્થાને મળ્યા હતાં. જે અંગે તમિલનાડુના જમાથુલ ઉલામા સબઈના પ્રમુખ કે.એમ.બકવીએ જણાવ્યું હતું કે," આ મુલાકાતમાં અમે NPR સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. "

rajinikanth
rajinikanth

By

Published : Mar 2, 2020, 4:51 AM IST

ચેન્નઈ: તમિલનાડુમાં જમથુલ ઉલમા સબઈના એક પ્રતિનિધિમંડળે અભિનેતા રાજનીકાંતને તેમના નિવાસ સ્થાને મળવા ગયા હતાં.

તમિલનાડુ જમથુલ ઉલામા સબઈના પ્રમુખ કે.એમ.બાકવીએ આ મુલાકાત અંગે કહ્યું હતું કે, "અમારા પ્રતિનિધિ મંડળે રજનીકાંત સાથે મુલાકાત કરી હતી. જેમાં અમે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમે તેમને NPRના કારણે મુસ્લિમોને પડી રહેલી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું. ત્યારે તેમણે અમારી વાત સમજી અને ખાતરી આપી હતી કે, મુસ્લિમોમાં રહેલા ભયને દૂર કરવા માટે તે બનતા પ્રયત્નો કરશે."

ABOUT THE AUTHOR

...view details