ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુ સરકારે ધોરણ 10-11ની પરીક્ષા રદ્દ કરી - તમિલનાડુ સરકાર

તમિલનાડુના CM કે પલાનીસ્વામીએ મંગળવારે જાહેરાત કરી કે, તમિલનાડુ સરકાર ધોરણ-10 અને 11ની પરીક્ષા રદ્દ કરે છે. ધોરણ-10 અને 11માં વિદ્યાર્થીઓની ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓની હાજરીને આધારે નક્કી કરવામાં આવશે.

Tamil Nadu govt cancels class 10th and 11th exams
તમિલનાડુ સરકારે ધોરણ-10 અને 11ની પરીક્ષા રદ્દ કરી

By

Published : Jun 9, 2020, 4:09 PM IST

ચેન્નઇ: તમિલનાડુના CM કે પલાનીસ્વામીએ મંગળવારે જાહેરાત કરી કે, તમિલનાડુ સરકાર ધોરણ-10 અને 11ની પરીક્ષા રદ્દ કરે છે. ધોરણ-10 અને 11મા વિદ્યાર્થીઓની ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓની હાજરીને આધારે નક્કી કરવામાં આવશે.

હાલ આ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને 12મા ધોરણની પરીક્ષા અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details