શ્રીનગરઃ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની તબિયત પહેલા કરતા સુધારો થઇ રહ્યો છે. એસ.કે.આઇ.એમ.એસ હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું કે, ‘તેમની તબિયત હવે સ્થિર છે. હવે તેની તબિયત પહેલાથી વધારે સારી છે.’
અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની તબિયત સ્થિર: ડૉક્ટર - સૈયદ અલી શાહ ગિલાનીની તબિયતના સમાચાર
જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની તબિયત સુધારો થઇ રહ્યો છે. ડૉક્ટર્સે રવિવારે આ વાતની જાણકારી આપી હતી.
syed ali shah geelani health condition
ડૉક્ટરે કહ્યું કે, જીએમસી શ્રીનગરના ચેસ્ટ મેડિસનના ડૉક્ટર નવીદની સલાહ પર શાહ ગિલાની પ્રવાહી પદાર્થ અને દવાઓ પર છે.
અલગાવવાદી નેતા ગિલાનીની તબિયત સંબંધિત અફવાઓ રોકવા માટે અધિકારીઓએ આ અઠવાડિયાની શરુઆતમાં કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી છે.