હરિયાણા ચૂંટણી: સ્વરાજ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 30 ઉમેદવારો જાહેર કર્યા - સ્વરાજ ઈન્ડિયા
ચંડીગઢ: હરિયાણાની ચૂંટણીમાં પહેલી વાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા યોગેન્દ્ર યાદવની પાર્ટી સ્વરાજ ઈન્ડિયાએ પોતાના 14 ઉમેદવારોની ત્રીજી યાદી પણ જાહેર કરી દીધી છે. આ અગાઉ પણ સ્વરાજ ઈન્ડિયા બે યાદી જાહેર કરી ચૂકી છે.
![હરિયાણા ચૂંટણી: સ્વરાજ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 30 ઉમેદવારો જાહેર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4601000-thumbnail-3x2-l.jpg)
swaraj india candidates
અત્યાર સુધીમાં હરિયાણામાં સ્વરાજ ઈન્ડિયા પોતાની પાર્ટીના 30 ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂક્યું છે. જેમાં 11 યુવાનો અને 5 મહિલાઓને જગ્યા આપવામાં આવી છે.