યૂરોપીયન સંઘના સાંસદ ભારતની મુલાકાતે છે. તેમાંથી કેટલાય લોકો મંગળવારે કાશ્મીરના પ્રવાસે જાય તેવી શક્યતાઓ છે. ભાજપ સાંસદ અને વરિષ્ઠ વકીલ સુબ્રહ્મણ્યમ સ્વામીએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.
યુરોપિયન સાંસદોનો કાશ્મીર પ્રવાસ રદ્દ કરે સરકારઃ સુબ્રહ્મણ્યમ સ્વામી - સુબ્રમણ્યમ સ્વામી સમાચાર
નવી દિલ્હીઃ ભાજપ સાંસદ સુબ્રહ્મણ્યમીએ કહ્યું કે યૂરોપિયન સંઘના (EU) સાંસદોના કાશ્મીર પ્રવાસને ગેરકાયદેસર ઠેરવ્યો છે. તેમણે ભારતની રાષ્ટ્રીય નીતિ વિરુદ્ઘ હોવાનું જણાવ્યું છે.
swamy-on-european-union-leaders-visiting-kashmir
આ આપણી રાષ્ટ્રીય નીતિની વિરૂદ્ધ છે, હું સરકાર સમક્ષ માગ કરૂ છું કે આ પ્રવાસ રદ્દ કરવામાં આવે, કારણ કે તે ગેરકાયદેસર છે.