નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરી શકી નહોતી આથી બંને આરોપીઓના જમીન કોર્ટને મંજૂર કરવા પડ્યા છે.
આ બંને સિવાય અન્ય બે આરોપીઓ જાવેદ ઈકબાલ અને સૈયદ નાવેદ મુશ્તાક પણ કેસની તપાસમાં સંડોવણી બહાર આવી હતી.

દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું હતું કે, મુશ્તાક અને તેના સહયોગીઓ દિલ્હી તેમજ દેશના અન્ય ભાગોમાં આતંકવાદી હુમલા કરાવવાની યોજના ઘડી રહ્યા હતા. જેના માટે તેઓ ડાર્ક વેબનો ઉપયોગ કરતા હતા.
વકીલ એમ. એસ. ખાને કોર્ટને જણાવ્યું હતું કે, ધરપકડ બાદથી આરોપીઓ જેલમાં બંધ છે તેમજ તેમના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી કે જ જેનાથી એ સાબિત થઈ શકે કે તેમના કારણે દેશને કોઈ નુકસાન છે. કેસની તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે.