ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ભાજપ નેતા સહિત તેમના પિતા અને ભાઈની ગોળી મારી હત્યા - Suspected militabs killed Waseem Bari

જમ્મુ-કાશ્મીરના બંદીપોરામાં શંકાસ્પદ આતંકવાદીઓએ ભાજપના રાજ્ય કારોબારીના સભ્યની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકીઓએ ભાજપ નેતાના પિતા અને ભાઈને પણ ગોળી મારી હતી.

ભાજપ નેતાની ગોળીમારીને હત્યા
ભાજપ નેતાની ગોળીમારીને હત્યા

By

Published : Jul 8, 2020, 11:00 PM IST

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં શંકાસ્પદ આતંકવાદીઓએ ભાજપના રાજ્ય કારોબારીના સભ્યની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકીઓએ ભાજપ નેતાના પિતા અને ભાઈને પણ ગોળી મારી હતી.

મળતી માહિતી મુજબ, શંકાસ્પદ આતંકવાદીઓએ ભાજપના રાજ્ય કારોબારી સભ્ય વસીમ બારીની સાથે તેમના પિતા અને ભાઇની પણ હત્યા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details