ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુષ્માએ પોતાના નામમાં ચોકીદાર લગાવવાનો ખુલાસો કર્યો - New delhi

નવી દિલ્હી: વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પોતાના નામ સાથે ચોકીદાર જોડવાનો ખુલાસો કર્યો છે. સુષ્માએ કહ્યું છે કે, તેઓ વિદેશમાં ભારતીય હિત અને ભારતીય નાગરિકોની ચોકીદારી કરી રહી છે.

File iamge

By

Published : Mar 31, 2019, 8:15 AM IST

એક ટ્વિટર યૂઝરે સુષ્માને સવાલ કર્યો કે, વિદેશ પ્રધાન અને ભારતના સૌથી સમજદાર નેતા હોવા છતા તેમણે સોશિયલ મીડિયા સાઇટ પર પોતાના નામ સાથે ચોકીદાર શા માટે લગાવ્યુ છે, આ સવાલ પર સુષ્માએ જવાબ આપ્યો છે કે, "તે વિદેશમાં ભારતીય હિત અને ભારતીય નાગરિકોની ચોકીદારી કરે છે"

કોંગ્રેસ દ્વારા 'ચોકીદાર ચોર હૈ' ના નારા BJP વિરુદ્ધ લગાવવામાં આવી રહ્યા હતા, આ જ વિરોધી નારાને BJPએ 'મૈં ભી ચોકીદાર' નામનું અભિયાન બનાવી લીધુ.





ABOUT THE AUTHOR

...view details