ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જામિયા હિંસા: વિદ્યાર્થીઓની અરજી પર SCમાં આજે સુનાવણી - જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી ન્યૂઝ

નવી દિલ્હી: જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આજે સુપ્રીમ કોર્ટમાં જામિયાના વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી થશે. નાગરિકતા કાયદાને લઇને વિદ્યાથીએ પ્રદર્શન કર્યું હતું. પોલીસનો આરોપ છે કે, અસમાજિક તત્વોએ પ્રદર્શનને હિંસક બનાવ્યું હતું. બીજી તરફ વિદ્યાથીઓનો આરોપ છે કે, પોલીસે તેમને યુનિવર્સિટીમાં ઘુસીને માર માર્યો હતો.

zamiya
જામિયા

By

Published : Dec 17, 2019, 10:01 AM IST

સુપ્રીમ કોર્ટે CAAના વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાને સાર્વજનિક સંપતિને નુકસાન પહોંચાડ્યું હતું. સોમવારે કહ્યું કે, SCએ કહ્યું હતું કે, હિંસાને જલ્દી રોકવી જોઈએ.

ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની આગેવાની વાળી બેંચે કહ્યું હતું કે, હિંસા બંધ થવી જોઈએ.

જામિયા મિલિયાના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વાણી સાસા અને અન્યની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

15 ડિસેમ્બરે જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ પણ CAAનો વિરોધ કરી રહ્યાં હતા. કથિત રીતે વિદ્યાર્થીઓએ બસોને આગ લગાવતા પોલીસને ટિયર ગેસ અને લાઠીચાર્જનો પ્રયોગ કરવાની ફરજ પડી હતી.

ABOUT THE AUTHOR

...view details