ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રોકસ્ટેડ સ્ટુડિયોઝે નવી એક્શન ગેમનું ટ્રેલર લોન્ચ કર્યું - રોકસ્ટેડ સ્ટુડિયોએ તેની નવી એક્શન ગેમ સુસાઇડ સ્ક્વોડ: કિલ ધ જસ્ટિસ લીગનું ટ્રેલર રજૂ કર્યુ

રોકસ્ટેડ સ્ટુડિયોએ તેમની નવી એક્શન ગેમ સ્યૂસાઇડ સ્ક્વોડ: કિલ ધ જસ્ટિસ લીગનું ટ્રેલર રજૂ કર્યું છે. આ નવી રમતમાં, ડીસી બ્રહ્માંડના સૌથી ખતરનાક ખલનાયકોની ટીમ બનાવી અને તેમને એક નવા મિશન પર લઈ જવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

etv bharat
રોકસ્ટેડ સ્ટુડિયોઝે નવું એક્શન ગેમ ટ્રેલર લોન્ચ કર્યું

By

Published : Aug 26, 2020, 4:27 PM IST

વોશિંગ્ટન : રોકસ્ટેડ સ્ટુડિયોએ તેમની નવી એક્શન ગેમ સુસાઇડ સ્ક્વોડ: કિલ ધ જસ્ટિસ લીગનું ટ્રેલર રજૂ કર્યું છે.

એક અહેવાલના અનુસાર, ગેમ સુસાઇડ સ્ક્વોડ: કિલ ધ જસ્ટિસ લીગ વર્ષ 2022માં કોમ્પ્યુટર, પ્લેસ્ટેશન 5 અને એક્સબોક્સ સિરિઝ એક્સ માટે લોન્ચ કરવામાં આવશે.

આ નવી રમતમાં ડીસી બ્રહ્માંડના સૌથી ખતરનાક ખલનાયકોની ટીમ બનાવાની અને તેમને એક નવા મિશન પર લઈ જવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમનો હેતુ જસ્ટિસ લીગની હત્યા કરવાનો છે. સાથે મેટ્રોપોલિસમાં તબાહી મચાવાનો છે.

તમને જણાવવામાં આવે તો, રોક્સ્ટડી સ્ટુડિયો બૈટમેન અને તેની શ્રેણીથી સંબંધિત રમતનો એક ભાગ છે.

આ રમતની પ્રથમ શ્રેણી વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. આ રમતના ડેવલોપર અત્યાર સુધીમાં બે સિક્વલ અને એક વીઆર સ્પિનઓફ બનાવી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details