ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકા-ઈરાન તણાવ: સરકારે ઇરાન-ઇરાક સહિત ખાડીના દેશોનો પ્રવાસ ન ખેડવાની સલાહ આપી - ભારતીય એમ્બેસી

નવી દિલ્હી: ઇરાક અને અમેરીકા વચ્ચે તણાવ ભર્યા વાતાવરણ વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાક-ઈરાન સહિત ખાડીના દેશોનો પ્રવાસ ન કરવા સલાહ આપી છે.

ઇરાકમાં વસતા નાગરિકોને પ્રવાસ ન કરવા સુચન : વિદેશ પ્રધાન
ઇરાકમાં વસતા નાગરિકોને પ્રવાસ ન કરવા સુચન : વિદેશ પ્રધાન

By

Published : Jan 8, 2020, 10:55 AM IST

ઇરાક અને અમેરીકા વચ્ચે ચાલી રહેલા તણાવ ભર્યા વાતાવરણ અને હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા આ સલાહ આપવામાં આવી છે.

ANI ટ્વિટર

ઉલ્લેખનીય છે કે, ઈરાને આજે ઈરાકમાં અમેરિકા સેનાની ચોકીઓ પર હુમલો કર્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ભારત સરકારે જેને ધ્યાને લઇને ભારતના નાગરિકોને ઈરાક-ઈરાન સહિત ખાડીના દેશોનો પ્રવાસ ન કરવાની સલાહ આપી છે.

ABOUT THE AUTHOR

...view details