ઈરાનની સરકારી ટીવી અનુસાર, અમેરિકાએ બગદાદમાં કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમ વિધીમાં અનેક લોકો જોડાયા હતા. લોકોની સંખ્યા વધારે હોવાથી ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં 35 લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.
સુલેમાનીની અંતિમ વિધિ દરમિયાન ભીડમાં ભાગદોડ, 35 લોકોના મોત - stampede at procession for qaseem soleimani
તેહરાનઃ અમેરિકાએ બગદાદમાં કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમ વિધીમાં અનેક લોકો જોડાયા હતા. લોકોની સંખ્યા વધારે હોવાથી ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં 35 લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.
dsd
સોમવારે સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમવિધીમાં 10 લાખ કરતા પણ વધારે લોકો જોડાયા હતા. સેલિબ્રિટિ જેવી જ શાખ ધરાવતા સુલેમાનીની અંતિમવિધીમાં લોકોની ભીડને કારણે ભાગદોડ મચી હતી.
TAGGED:
international news