ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અજમેરથી પશ્ચિમ બંગાળ સ્પેશ્યિલ કામદાર ટ્રેન રવાના - ajmer lock down

અજમેર રેલ્વે સ્ટેશન પર પ્રથમ કામદાર ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન પશ્ચિમ બંગાળ જશે. ટ્રેનમાં લગભગ 1186 કામદાર હતા. ટ્રેનને રવાના કરતી વખતે જિલ્લા પ્રભારી સચિવ ભવાની સિંહ ઉપસ્થિત હતા. દરગાહ સમિતિ સદર આમિરખાન પઠાણ, અંજુમન સાથે અન્ય સંસ્થાઓના અધિકારીઓ અને જિલ્લા કલેક્ટર વિશ્વ મોહન શર્મા સહિત પોલીસ કેપ્ટન કુંવર રાષ્ટ્રદીપ હાજર હતા.

special train from ajmer to west bangal
અજમેરથી પશ્ચિમ બંગાળ સ્પેશ્યિલ કામદાર ટ્રેન રવાના

By

Published : May 4, 2020, 6:18 PM IST

રાજસ્થાન : અજમેર રેલ્વે સ્ટેશન પર પ્રથમ કામદા ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન પશ્ચિમ બંગાળ જશે. ટ્રેનમાં લગભગ 1186 કામદાર હતા. ટ્રેનને રવાના કરતી વખતે જિલ્લા પ્રભારી સચિવ ભવાની સિંહ ઉપસ્થિત હતા. દરગાહ સમિતિ સદર આમિરખાન પઠાણ, અંજુમન સાથે અન્ય સંસ્થાઓના અધિકારીઓ અને જિલ્લા કલેક્ટર વિશ્વ મોહન શર્મા સહિત પોલીસ કેપ્ટન કુંવર રાષ્ટ્રદીપ હાજર હતા.

અજમેરથી પશ્ચિમ બંગાળ સ્પેશ્યિલ કામદાર ટ્રેન રવાના

આ કામદારો ઉર્સ મેળામાં આવ્યા હતા. પરંતુ લોકડાઉનના કારણે તેઓ ફસાઈ ગયા હતા. તંત્રના ઘણાં પ્રયત્નો પછી કામદારો માટે વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું. આ ટ્રેનમાં ડૉક્ટરની ટીમ પણ છે, જેથી કરીને કોઈ સમસ્યા ઉભી ના થાય. અજમેર રેડ ઝોનમાં હોવાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details