ગોરખપુરથી ભાજપ ઉમેદવાર રવિ કિશન સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત - ravi kishan
ન્યૂઝ ડેસ્ક: ગોરખપુરથી ભાજપના ઉમેદવાર અને ભોજપુરી ફિલ્મોના સુપર સ્ટાર રવિ કિશને ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં હાલ મોદી અને યોગીની લહેર ચાલી રહી છે. તેમણે આ ખાસ વાતચીતમાં વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. સાથે સાથે તેમણે ઉત્તરપ્રદેશમાં ગઠબંધનને પણ ઊંડા પ્રહારો કર્યા હતા.
file
જુઓ ભોજપુરી સ્ટાર રવિ કિશન સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત