ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડિજિટલ મીડિયા સમ્મેલન 2020: ઇટીવી ભારતના મેનેજિંગ ડિરેક્ટરે કર્યું સંબોધન - ડિજિટલ મીડિયા સમ્મેલન 2020

સાઉથ એશિયન ડિજિટલ મીડિયા કોન્ફરન્સમાં ઇટીવી ભારતને બેસ્ટ સ્ટાર્ટ અપનો એવોર્ડ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ઇટીવી ભારતના મેનેજિંગ ડિરેક્ટર બૃહતિએ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દિલ્હીમાં આયોજીત કરવામાં આવ્યો હતો.

ડિજિટલ મીડિયા સમ્મેલન 2020: ઇટીવી ભારતના મેનેજિંગ ડિરેક્ટરે કર્યું સંબોધન
ડિજિટલ મીડિયા સમ્મેલન 2020: ઇટીવી ભારતના મેનેજિંગ ડિરેક્ટરે કર્યું સંબોધન

By

Published : Feb 19, 2020, 8:12 PM IST

Updated : Feb 20, 2020, 7:59 AM IST

નવી દિલ્હી: દિલ્હીમાં સાઉથ એશિયન ડિજિટલ મીડિયા એવોર્ડ્સ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇટીવી ભારતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઇટીવી ભારતના મેનેજિંગ ડિરેક્ટર બૃહતિ ચેરૂકુરીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે એવોર્ડ ગ્રહણ કરીને સંબોધન પણ કર્યું હતું.

ડિજિટલ મીડિયા સમ્મેલન 2020: ઇટીવી ભારતના મેનેજિંગ ડિરેક્ટર બૃહતિનું સંબોધન

પોતાના સંબોધન દરમિયાન તેમણે ઇટીવી ભારત સાથે જોડાયેલી માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે ઇટીવી ભારતનો પ્રયાસ દરેક ખૂણેથી એવા સમાચાર લાવવાનો છે, જેના વિશે કોઈ વાત કરતું નથી અને જે પડકારજનક છે.

ઇટીવી ભારતને બેસ્ટ ડિજિટલ ન્યૂઝ સ્ટાર્ટઅપ કેટેગરીમાં બ્રોન્ઝ એવોર્ડ એનાયત કરાયો હતો.

ડિજિટલ મીડિયા સમ્મેલન 2020: ઇટીવી ભારતના મેનેજિંગ ડિરેક્ટર બૃહતિનું સંબોધન

રામોજી ગ્રુપ સંચાલિત ઇટીવી ભારત 13 ભાષાઓમાં સમાચાર પ્રસારિત કરે છે. ઇટીવી ભારત એપ્લિકેશનને 21 માર્ચ 2019 ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લોન્ચ કરી હતી. તે 13 ભાષાઓમાં 29 રાજ્યોના 725 જિલ્લાના સમાચારોને કવર કરે છે.

ડિજિટલ મીડિયા સમ્મેલન 2020: ઇટીવી ભારતને બેસ્ટ ડિજિટલ ન્યૂઝ સ્ટાર્ટઅપ કેટેગરીમાં બ્રોન્ઝ એવોર્ડ
Last Updated : Feb 20, 2020, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details