UPAના ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીના શાંતિભવનમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુની પૂણ્યતિથી પર શ્રદ્વાજંલિ આપી છે.
જવાહર લાલ નેહરુની પુણ્યતિથિ, નેતાઓએ અર્પી શ્રદ્વાજંલિ - Manmohan Singh
નવી દિલ્હી: ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર સેનાની જવાહરલાલ નેહરુની આજે પુણ્યતિથિ છે. શાંતિભવનમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ નેહરુને શ્રદ્વાજંલિ આપી છે.
ફાઇલ ફોટો
PM મોદીએ જવાહર લાલ નેહરુની પુણ્યતિથી પર શ્રદ્વાજંલિ આપી છે. PM મોદીએ જવાહર લાલ નેહરુના યોગદાનને યાદ કર્યું હતું.
Last Updated : May 27, 2019, 10:12 AM IST