ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રૂટિન ટેસ્ટ માટે સોનિયા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં એડમિટ કરાયા - સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના રૂટિન ટેસ્ટ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સોનિયા ગાંધી
સોનિયા ગાંધી

By

Published : Jul 30, 2020, 10:36 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના અઘ્યક્ષ સોનિયા ગાંધીને આજે ગુરુવારની સાંજે 7 વાગ્યે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં તેમની નિયમિત આરોગ્ય ચકાસણી અને રૂટિન ટેસ્ટ માટે દાખલ કરાયા છે.

હોસ્પિટલના બોર્ડ ઓફ મેનેજમેન્ટના અધ્યક્ષ ડૉ. ડી.એસ. રાણાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીને હાલત અત્યારે સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી.

ABOUT THE AUTHOR

...view details