ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસના રાજ્યસભાના સભ્યો સાથે સોનિયા ગાંધીની બેઠક - રાજસભા સાંસદ

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પક્ષના રાજ્યસભાના સભ્યો સાથે બેઠક કરી રહ્યાં છે. જેમાં કોરોના મહામારીની સ્થિતિ અને અન્ય બાબત પર ચર્ચા કરવામાં આવી રહી છે.

Congress RS members
Congress RS members

By

Published : Jul 30, 2020, 12:26 PM IST

નવી દિલ્હી: કોંગ્રસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પક્ષના રાજ્યસભાના સભ્ય સાથે બેઠક કરી રહ્યાં છે. આ બેઠકમાં કોરોના મહામારીની સ્થિતિ, વર્તમાન રાજકીય હીલચાલ, ચીન સાથે થયેલો તણાવ અને અન્ય મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે.

બેઠકમાં કોરોના મહામારી સંબંધિત હાલાત, રાજસ્થાનમાં ચાલી રહેલી ધમાસણ, લદાખમાં ચીન સાથે થયેલી અથડામણ અને અર્થવ્યવસ્થાને લઇને ચર્ચા કરવામાં આવશે.

કેટલાક દિવસો પહેલા જ કોંગ્રેસના લોકસભા સભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં પક્ષના સાંસદોએ રાહુલ ગાંધીને ફરીથી પક્ષના અધ્યક્ષની જવાબદારીની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details