ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોબાઈલ માટે પિતાએ ઠપકો આપતા પુત્રએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ - પિતાએ મોબાઈલ માટે ટોકતા પુત્રનો આપઘાત

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પિતાએ મોબાઈલ માટે ઠપકો આપતા પુત્રને લાગી આવ્યુ હતું. જેના પગલે પુત્રએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન આઘાતમાં આવી માતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

a
મોબાઈલ માટે પિતાએ ઠપકો આપતા પુત્રએ ફાંસી ખાઈ જીવન ટુંકાવ્યુ, માતાએ પણ હાથની નસ કાપી

By

Published : Apr 2, 2020, 8:18 PM IST

કાનપુરઃ પિતાએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોવાનું કહેતા ધોરણ 12ના વિદ્યાર્થીને લાગી આવ્યુ હતુ. જેથી પિતાનાં ઠપકાથી દુ:ખી થયેલા પુત્રએ ફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ હતું.

પુત્રના આઘાતમાં માતાએ પણ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે માતાને વધુ સારવાર અર્થે હોસ્પિટલાં ખાતે ખસેડાઈ છે.

ABOUT THE AUTHOR

...view details