શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સરહદ પાસે પાકિસ્તાનની સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે.
જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ભારતીય જવાન શહીદ - યુદ્ધવિરામનું ઉલ્લંધન
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સરહદ પાસે પાકિસ્તાનની સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે.
etv bharat
ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાની સેના તરફથી અવારનવાર વગર કારણે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવે છે.
ભારતીય સેનાએ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો જવાબ આપ્યો હતો.