ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સૂર્યગ્રહણની તસ્વીર PMએ કરી શેર, કહ્યું-એન્જોય કરો - નરેન્દ્ર મોદીએ સૂર્યગ્રહણ જોયું

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ સૂર્યગ્રહણનો નજારો જોયો અને તેની તસ્વીર પોતાના ટ્વીટર હેન્ડલથી શેર કરી હતી.

ETV BHARAT
સૂર્યગ્રહણની તસ્વીર PMએ કરી શેર, બોલ્યા મોદી-એન્જોય કરો

By

Published : Dec 26, 2019, 11:47 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂર્યગ્રહણનો નજારો જોયો અને તેની તસ્વીર પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે. કોઈએ મોદીની આ તસવીરોની ટીકા કરી જેથી મોદી બોલ્યા કે, એન્જોય કરો.

PM મોદીનું ટ્વીટ

આ તસ્વીરના કેપ્સનમાં PMમોદીએ લખ્યું કે, અન્ય દેશવાસીઓની જેમ વડાપ્રધાન પણ સૂર્યગ્રહણ જોવા માટે ઉત્સાહિત હતા. જો કે, વાદળાના કારણે કોઈ પણ સૂર્યગ્રહણ જોઇ શક્યા નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ સાથે જ મોદીએ જણાવ્યું કે, તેમણે સૂર્યગ્રહણ અંગે થોડા એક્સપર્ટસ સાથે ચર્ચા પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સવારે 8.20થી 11.28 AM સુધી સૂર્યગ્રહણ છે.

ABOUT THE AUTHOR

...view details