ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાન SOG દ્વારા દિલ્હી-જયપુર હાઇવે પર રેન્ડમ ચેકિંગ - રાજસ્થાન SOG ચેકિંગ

મોડી રાત્રે રાજસ્થાન જયપુર બોર્ડર પર શાહજહાંપુર પાસેથી પસાર થતી દિલ્હી-જયપુર હાઇવે પર રાજસ્થાનની એસઓજીની ટીમે ખાનગી વાહનોને અટકાવી અને રેન્ડમ ચેકિંગ કર્યું હતું.

રાજસ્થાન SOG
રાજસ્થાન SOGરાજસ્થાન SOG

By

Published : Jun 13, 2020, 11:05 PM IST

રાજસ્થાન : મોડી રાત્રે રાજસ્થાન જયપુર બોર્ડર પર શાહજહાંપુર પાસેથી પસાર થતી દિલ્હી-જયપુર હાઇવે પર રાજસ્થાનની એસઓજીની ટીમે દિલ્હીથી જયપુર જતા ખાનગી વાહનોને અટકાવી અને રેન્ડમ ચેકિંગ કર્યું હતું.

આ ચેકીંગથી વાહન ચાલકો ગભરાઇ ગયા હતા અને હોબાળો મચી ગયો હતો.

નીમરાણા ડીએસપી નવાબ ખાને મીડિયાને જણાવ્યું કે, અમારા પનીયાલામાં એસઓજી ટીમની ચોકી હોવાને કારણે, રેન્ડમ ચેકિંગ કરીએ છીએ. અમને ઇનપુટ મળ્યા હતા. તેના આધારે અમે નાકા બંધી કરી છે. આ સમય દરમિયાન, દિલ્હીથી આવતા પર્સનલ અને વીવીઆઈપી વાહનોને અટકાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ગઈકાલે આવું જ ચેકીંગ એસઓજીની ટીમે શાહપુરામાં પણ કર્યું હતું, અને આજે શાહજહાંપુર બોર્ડર પણ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details