ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારના સ્ટાર ઉમેદવાર શત્રુઘ્ન સિન્હા અને કન્હૈયા કુમારની હાર - Kanhaiya kumar

ન્યૂઝ ડેસ્કઃ લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 302 સીટ પર જીત મેળવી છે તો કોંગ્રેસના ભાગમાં 52 સીટ આવી છે. જેમાં બિહારમાં કુલ 40 લોકસભા સીટ માંથી 17 સીટ પર BJPએ વિજય મેળવ્યો છે. કોંગ્રેસ ત્યાં ફક્ત 1 જ સીટ મેળવી શકી છે.

shtrughna

By

Published : May 24, 2019, 3:56 PM IST

પાર્ટી જીત આગળ કુલ
ભારતીય જનતા પાર્ટી 17 0 17
કોંગ્રેસ 1 0 1
જનતા દળ (United) 16 0 16
લોક જન શકિત પાર્ટી 6 0 6
કુલ 40 0 40

ઉલ્લેખનીય છે કે, બિહાર લોકસભા પરથી ઘણા મોટા માથા ચૂંટણી લડી રહ્યા હતા જેમાં શત્રુધ્ન સિંહા પટના સાહેબ પરથી, કન્હૈયા કુમાર બેગુસરાઇ પરથી, ગિરીરાજ સિંહ બેગુસરાઇ, રવિ શંકર પ્રસાદ પટના સાહેબથી ચૂંટણી લડી રહ્યા હતા.

જેમાં કન્હૈયા કુમાર અને અને શત્રુધ્ન સિંહાની હાર થઇ છે.

ABOUT THE AUTHOR

...view details