ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં સસ્પેન્સ વચ્ચે રાઉતનું ટ્વીટ કહ્યું- હમ હોંગે કામયાબ - shivsena leader sanjay raut

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં રાજનીતિના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે, પરંતુ સરકાર બનાવવાનું ચિત્ર સ્પષ્ટ દુખાતું નથી. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટરના માધ્યમથી પોતાની ભાવના વ્યક્ત કરી અને ક્હ્યું કે, 'હમ હોંગે કામયાબ, જરુર હોંગે'

shivsena leader sanjay raut tweets a poem on current maharastra politics

By

Published : Nov 12, 2019, 12:14 PM IST

મહત્વનું છે કે, શિવસેનાના નેતા સંજય રાઉતે એક પ્રખ્યાત કવિતાને ટ્વિટ કરી અને જણાવ્યું કે, 'મહારાષ્ટ્રમાં હજુ પણ શિવસેનાની સરકાર બનવાની આશા ભ્રમિત થઈ નથી' જણાવી દઈએ કે, રાજ્યસભા સંસદ સંજય રાઉત મહારાષ્ટ્રમાં રાજકીય ઉતાર ચઢાવ દરમિયાન શિવસેનાનો પક્ષ રાખી રહ્યા છે.

સંજય રાઉતનું ટ્વિટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રાઉત સતત ટ્વિટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા રાઉતે લીલાવતી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. છાતીમાં દુ:ખાવોની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મળતી વિગતો મુજબ, સોમવારે સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય થતાં જ શિવસેનાએ રાજ્યપાલ કોશ્યારીને સોમવારે રાત્રે જ NCPને આમંત્રણ આપ્યું અને પૂછ્યું કે શું તે 'સરકાર બનાવવાની ઇચ્છા અને ક્ષમતા' બતાવવા માંગે છે.

ABOUT THE AUTHOR

...view details