ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તો શું શિવસેના મુસ્લિમ લીગનો ટેકો લેશે ? - muslim league party

નવી દિલ્હી: ભાજપના એક દિગ્ગજ નેતાએ શિવસેનાને પ્રશ્ર પૂછ્યો કે, શું શિવસેના મુસ્લિમ લીગ જેવી પાર્ટીનું સમર્થન કરશે, જે ઝાકિર નાઈકને મહાન માને છે. શું શિવસેના જે બાલાસાહેબ ઠાકરેના સિદ્ધાંતો પર ચાલે છે તે મુસ્લિમ લીગ સાથે સમાધાન કરશે? આ પ્રશ્ર ભાજપના એક મોટા નેતાએ ઉઠાવ્યો છે.

shiv sena may take support from muslim league

By

Published : Nov 2, 2019, 4:39 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, ભાજપ અને શિવસેના વચ્ચે રાજકિય રસાકસી ચાલી રહી છે. પરંતુ, સમય પહેલા બંને પક્ષો ફરી એક સાથે સરકાર બનાવી શકે છે. બંને પક્ષો વચ્ચે હજુ એક સપ્તાહનો સમય બાકી છે.

ભાજપના સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ, શિવસેના હાલ દબાણની રાજનીતિ કરી રહી છે. પરંતુ, તેઓએ એ વાતને સમજવી જોઈએ કે જો તેઓ ભાજપનો સાથ નહી આપે તો તેઓ શું તેઓ તેમના સિદ્ધાંતો સાથે સમાધાન કરી લેશે. શું તે મુસ્લિમ લીગ જેવા પક્ષોને ટેકો આપશે?

ABOUT THE AUTHOR

...view details