ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શેહલા રશિદે ચૂંટણી રાજકારણમાંથી લીધો સંન્યાસ

શ્રીનગર: રાજકારણમાં પ્રવેશ કર્યાના છ મહિના બાદ JNUની પૂર્વ છાત્ર શેહલા રાશિદે કાશ્મીરમાં ચૂંટણી રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. આ સાથે શહેલાએ જમ્મુ કાશ્મીરમાં BDC ચૂંટણીનો વિરોધ કર્યો છે.

SHELA

By

Published : Oct 10, 2019, 8:53 AM IST

શહેલા રશિદે ટ્ટીટ કરીને જાણકારી આપી કે, લોકોના દમને યોગ્ય ગણાવનાર એક પક્ષ ના બની શકે.

શહેલા રાશિદનું ટ્ટીટ

જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીમાં 2016માં કથિત રાષ્ટ્રવિરોધી શ્લોગલ લગાવવાનો વિવાદ થયો હતો. આ વર્ષે પૂર્વ IPS અધિકારી શાહ ફૈસલની જમ્મુ કાશ્મીર પીયુલ્સ મૂવેમેન્ટમાં સામેલ થઈ હતી.
શહેલા રશિદે BDS ચૂંટણીને ખાલી દેખાડવાનું કહ્યું હતું.

શહેલા રશિદે ચૂંટણી રાજકારણ છોડવાની જહેરાત કરી છે. કોંગ્રેસ કહ્યું કે, તેઓ જમ્મુ કાશ્મીરમાં BDSની ચૂંટણી નહી લડે.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળોની તૈનાતી વિરુદ્ધ ટ્ટીટ કરવા પર રાશિદ પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details