ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: શોપિયામાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા - Shopian district of Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના ચકુરા વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટર દરમિયાન સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે.

Security forces neutralise two militants in encounter at Shopian
જમ્મુ-કાશ્મીર: શોપિયામાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા

By

Published : Oct 14, 2020, 3:59 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના ચકુરા વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટર દરમિયાન સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે.

આ પહેલા પણ શોપિયામાં પોલીસ અને સેનાએ 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકીઓમાંથી 4 હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી હતા.

ABOUT THE AUTHOR

...view details