ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA વિરૂદ્ધ સીલમપૂરમાં હિંસાને પગલે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં કલમ 144 લાગુ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ મુદ્દે દિલ્હીના સીલમપુર-જાફરાબાદ વિસ્તારમાં હિંસાની ખબરો સામે આવી રહી છે. હિંસાને પગલે દિલ્હી પોલીસ દ્વારા સીલમપુર હિંસા બાદ ઉત્તર પૂર્વીય જિલ્લામાં કલમ 144ને લાગુ કરવામાં આવી છે.

CAA વિરૂદ્ધ સીલમપૂરમાં હિંસાને પગલે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં કલમ 144 લાગૂ
CAA વિરૂદ્ધ સીલમપૂરમાં હિંસાને પગલે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં કલમ 144 લાગૂ

By

Published : Dec 18, 2019, 12:27 PM IST

સમગ્ર ઘટનાને પગલે દિલ્હી પોલીસે ઉત્તર પૂર્વીય વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરોધને લઈ કલમ 144ને લાગુ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હીના જાફરાબાદ, સીલમપુર અને બૃજપુરીમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તેમજ સમગ્ર ઘટનાને પગલે FIR પણ દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ નાગરિકતા કાયદા વિરૂદ્ધ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details