ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે ઇલ્તિજા મુફ્તી અને તેના ભાઈને માતા મહેબૂબાને મળવાની મંજૂરી આપી

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીની અરજી પર સુનાવણી થવા હતી. તેમની પુત્રી ઇલ્તિજાએ તેની મુક્તિની માંગ કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે મુફ્તિને પક્ષની બેઠકોમાં જવા દેવાની ના પાડી હતી.

Mehbooba Mufti'
સુપ્રીમ કોર્ટ

By

Published : Sep 29, 2020, 7:57 AM IST

Updated : Sep 29, 2020, 1:18 PM IST

નવી દિલ્હી : કોર્ટે તેના ભાઈ અને પુત્રી ઇલ્તિજા મુફ્તીને તેની માતા મહેબૂબા મુફ્તીને નજરકેદમાં મળવાની છૂટ આપી છે.

મહબૂબા મુફ્તીને 5 ઓગ્સ્ટ 2019થી નજરકેદ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ કસ્ટડીમાં છે.

મહબૂબા મુફ્તીને કસ્ટડીમાં રાખવાથી તેમની પુત્રીએ ઈલ્તિજા મુફતીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ઈલ્તિજા મુફ્તીએ તેમની અરજીમાં જન સુરક્ષા કાયદા હેઠળ મહબૂબા મુફ્તીને કસ્ટડીમાં રાખવા માટેની ચુનૌતી આપવામાં આવી છે.જેમાં તે તેમની માતાની છોડવા માટેની માંગ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા ઈલ્તિજાએ આ અરજી દાખલ કરી હતી.

Last Updated : Sep 29, 2020, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details