આ પણ વાંચો...મુંબઈની આરે કૉલોનીમાં વૃક્ષછેદન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી
આરે જંગલ વિવાદ: સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે મેટ્રો પ્રોજેક્ટ પર રોક નહીં લાગે
નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે આરેના જંગલોની વૃક્ષછેદન પર અંતરિમ રોકમાં કોઈ બદલાવ નથી કર્યો. સોમવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, મેટ્રો કાર શેડના નિર્માણ પર કોઈ રોક લગાવવામાં નહી આવે. જસ્સિટ અરૂણ મિશ્રાની આગેવાની વાળી બેંચે આ વાત કહી હતી.
SC
ઉલ્લેખનીય છે કે, મુંબઈ મેટ્રોને 2 વર્ષ પહેલા લાગેવાલા વૃક્ષોની તસ્વીરો અને તેમની ઉંચાઈનો માપ પણ જમા કરવવાનો આદેશ આપ્યો હતો.