વરિષ્ઠ વકિલ મુકુલ રોહતગીએ નિર્માતા સાથે દલીલ કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશના પ્રભાવને કારણે ચૂંટણી પંચે નિર્ણય લીધો અને ફિલ્મ જોયા વગર જ તેની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો.
મોદી બાયોપિક: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફિલ્મ જોયા બાદ નિર્ણય લેવા આદેશ કર્યો - lok sabha election
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, તેઓ પ્રથમ તો ફિલ્મ જોવે ત્યાર બાદ તેના સ્ક્રિનિંગનો નિર્ણય કરે.
ians
આ કેસને હાલ તો આગળની તારીખ માટે સુનાવણી કરવા સ્થગિત કરી દીધો છે.