નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખાનગી લેબમાં કોરોના વાઇરસની તપાસ મફતમાં કરાવવાની વ્યવસ્થા કરવા અંગે કહ્યું કે, કોર્ટે આદેશ આપ્યો છે કે, ખાનગી લેબ આ વાઇરસની તપાસ માટે વધુ રૂપિયા ન વસૂલે.
કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો આદેશ, ખાનગી લેબમાં મફત કરાવો કોરોનાની તપાસ - કોરોના વાયરસની સારવાર
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વાઇરસની તપાસ મફત કરવાવવાની વ્યવસ્થા કરવા અંગે કહ્યું છે. જજે કહ્યું કે, ખાનગી લેબ પણ આ વાઇરની તપાસમાં વધુ રૂપિયા ન વસૂલે.
કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો આદેશ, ખાનગી લેબમાં મફત કરાવો કોરોનાની તપાસ
કોરોના મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટે ડૉક્ટરોને યોદ્ધા જણાવી તેમની સુરક્ષાની વ્યવસ્થા કરવા અંગે પણ કહ્યું છે.
Last Updated : Apr 8, 2020, 8:04 PM IST